આંખો સામે તરે ખભો ને મનમાં માથું ઢળે “સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે ! કદી કોઈને કહી નથી કંઈ એવી અઢળક વાતો અંદર બહાર ઊગીને આથમતી જાતી રાતો જાત ઉલચું આખી ત્યારે તળિયે ટાઢપ વળે “સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે ! સાચેસાચ્ચું કહી દેવામાં લાગે છે બહુ બીક એ જો સામે હોય નહીં તો કશું ન લાગે ઠીક એકલબેઠું મન બિચ્ચારું મૂંઝારાને મળે …
Read moreએકધારી ફૂલની કેવી નજર છે. એમ લાગે કે ગઝલનુંં એ જ ઘર છે. શબ્દ બોલે તોય સંભળાશે નહી આ – પાનખરની ભીતરે એવી અસર છે. સાથ છોડીને તમે ચાલ્યા ગયા છો, ત્યારથી મંઝિલ બધીયે બેખબર છે. હુ મને શોધી ભલે થાકી ગયો છું, એકધારી ચાલતી મારી સફર છે. રાત પડતા જીવતી લાશો બને છે ફૂટપાથો એમ લાગે કે કબર છે. – કલ્પેશ સોલંકી “કલ્પ”
Read moreઆ ધારામાં વહેવું ઘણું આકરું છે, કશું પણ ન કહેવું ઘણું આકરું છે. બધા બુધ્ધિમાનોની વચ્ચે અહીં પર, ખરેખર તો રહેવું ઘણું આકરું છે. ભૂજાઓને બાંધી સમંદરમાં પડવું, અને એમાં તરવું ઘણું આકરું છે. સમજમાં ન આવે એવી વાત પર પણ, સમાધાન કરવું ઘણું આકરું છે. બાંધીને પાટા બધા જેમ આંખે , ચાલ્યા જ કરવું ઘણું આકરું છે. મળે નૈ મથામણ પછી તોડ એના, વિચારોમાં રહેવું ઘણું…
Read moreઅજર અમર પદ દાતા રામ ઢોલ ધબૂક્યા અવધપૂરીએ ,પધાર્યા રઘુકુળે ચારો ચંદ રાય દશરથ હરખ વધાવે,પ્રગટ ભયો કૌશલ્યા નંદ અંતર ચેતના કરે આરતી, મંગલ સુમંગલ દિસે ચોદિશ ધન્ય ધરાતલ પૂણ્ય ભૂમિ તું, રામ થઈને આવ્યા ઈશ ગગન ગોખે ઘૂમતા ગરુડે, રમતા સદા તમે અંતરિયાળ ચૈત્ર સુદ નવમીએ થયા રામજી, તો જાણ્યા કે કેવા હોય ભગવાન ચૌદ લોકના નાથ વિધાતા ઘૂમાવો વિશ્વ અવિરત દિનરાત થયા શ…
Read moreBhimrao Ramji Ambedkar , 14 April 1891 – 6 December 1956), also known as Babasaheb Ambedkar , was an Indian jurist , economist , politician and social reformer , who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the untouchables ( Dalits ). He was independent India's first Minis…
Read more